કન્જક્ટિવાઇટિસ પડી શકે છે ભારી, જાણો કેમ
અમદાવાદમાં કન્જક્ટિવાઇટિસના 50માંથી 10 દર્દીને હેમરેજિક આઈ ફ્લૂ
અમદાવાદ તેમજ સુરતમાં કન્જક્ટિવાઇટિસ વધુ ઉગ્ર બન્યો
સિવિલની ઓપીડીમાં રોજ સેંકડો દર્દીઓ જોવા મળ્યા
અનેક દર્દીઓને આંખોમાં લાલ ડાઘ, રક્તવાહિનીઓ ફાટી જવાની ગંભીર સમસ્યા
હેમરેજિક કન્જક્ટિવાઇટિસ એન્ટેરો વાઇરસના કારણે થઈ રહ્યો છે
300થી 400 કેસ હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા
કન્જક્ટિવાઇટિસના દર્દીને સાજા થતા 3થી 4 દિવસ લાગે છે
10થી 15 દિવસનો સમય પણ લાગે ત્યારે હેમરેજિક આઈ ફ્લૂ હોવાની શક્યતા છે
સવારે ઉઠીને તરત જ મોબાઈલ હાથમાં લેતા હોય તો આદતને સુધારી લેજો, નહીં તો થશે આ નુકશાન