કોફી પીવાના શોખીનો, પહેલા અહીં કરજો એક નજર

ઊંઘ ભગાડવા કે થાક ઉતારવા લોકો પીતા હોય છે કોફી

કેટલાક લોકો દિવસમાં અનેક વખત કોફી પીવાની આદત ધરાવે છે

વધુ પડતી કોફી સ્લીપ સાઈકલ કરે છે ડિસ્ટર્બ, અનિંદ્રાનું બને છે કારણ

વધારે કોફી પેટ બગાડી શકે છે, પાચનને થાય છે અસર

દિવસમાં અનેક કપ કોફી બ્લડ પ્રેશરમાં ચઢાવ ઉતારનું બને છે કારણ

કોફી પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી ભલે મળે, પરંતુ લાંબા સમયે લાગે છે થાક

કોફી બની શકે છે એન્ગઝાઈટીનું કારણ, ચિડચિડિયાપણું આવી શકે છે

એક એડલ્ટ દિવસમાં 400 મિલિગ્રામ કોફીનું જ સેવન કરી શકે