બાળકોના હાડકાં મજબૂત બનાવવા જરૂર ખવડાવો આ ફૂડ
અમુક ફૂડ બાળકોના મસલ્સને ડેવલોપ કરે છે, નાનપણથી જ આપો ધ્યાન
બાળકોને અંજીર ખાવાની આદત પાડો, ફાઈબર અને પ્રોટીન મળશે
રોજ પલાળેલી ચારથી પાંચ બદામ ખવડાવો, ખૂબ ફાયદો થશે
પિસ્તા મસલ્સ અને હાડકાં મજબૂત બનાવવા સાથે મેન્ટલ ગ્રોથમાં મદદ કરશે
પલાળેલી મગફળી પણ રોજ થોડા દાણા આપવી, શરીર મજબૂત બનશે
કિશમિશ બાળકોના ગ્રોથ માટે બેસ્ટ છે. મિનરલ્સથી છે ભરપૂર
મગજને શાર્પ બનાવવા ખૂબ ખાવ અખરોટ, કમાલના છે ફાયદા