બાળકો પેરેન્ટ્સની આ વાતની કરે છે કોપી, જાણવું જરૂરી
દરેક બાળક ક્યાંકને ક્યાંક પોતાના પેરેન્ટ્સની આદતોને અપનાવે છે
બાળકને ન શીખવો તો પણ શીખી જાય છે કે તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરો છો
અન્ય વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરો છો, કઈ ભાષા વાપરો છો તે બાળકો ઓબ્ઝર્વ કરે છે
પેરેન્ટ્સની લાઈફ સ્કિલ જેમકે નાની વાતોને કેવી રીતે સેલિબ્રેટ કરે છે તે બાળકો નોટિસ કરે છે
અજાણ્યા લોકો સાથે તમારો વ્યવહાર કેવો છે કે બાળકો જોઈ અને શીખી લે છે
ઠંડીમાં કેમ વધે છે સુગર ક્રેવિંગ, અજમાવો આ ઉપાય