હેર હેલ્થને સુધારવા આજે જ બદલી દો આ પાંચ આદતો
લાંબા, ચમકદાર અને મુલાયમ વાળ કોને પસંદ નથી હોતા
કેમિકલવાળા કલર્સ અને બ્લો ડ્રાય કે સ્ટ્રેટનિંગ વાળને બગાડે છે
હેર હેલ્થને સુધારવા માટે તમે આ પાંચ આદતો અપનાવો
વાળને ગરમ પાણીથી ન ધુઓ, નહીંતર કુદરતી તેલ ચાલ્યું જશે
ઘણા મહિનાઓથી એક જ શેમ્પુ વાપરતા હો તો બદલી દો, સલ્ફેટ, પેરાબિન અને સિલિકોન્સ ફ્રી શેમ્પુ વાપરો
વાળને રોજ ન ધુઓ, અઠવાડિયામાં બેથી ત્રણ વખત વાળ ધુઓ
હેર વોશ બાદ કન્ડિશનર કે હેર માસ્કનો ઉપયોગ કરો
ભીના વાળમાં કાંસકો ન ફેરવો, વાળ તુટશે. વાળ સુકાય પછી સ્ટાઈલિંગ કરો
ઠંડીના લીધે વધી ગયો છે માઈગ્રેન, તો રાખો આ વાતનું ધ્યાન