ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણની તારીખ અને સમય જાહેર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગુરુવારે કરી જાહેરાત 

 ચંદ્ર મિશન ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ લોન્ચ કરાશે

મિશન ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અવકાશ બંદરથી લોન્ચ કરાશે

વૈજ્ઞાનિરોની  ટીમ ચંદ્રયાન-3ના લઘુ મોડલ સાથે પૂજા અર્ચના કરવા તિરુપતિ મંદિર પહોંચી

મહત્વની વાત છે કે ચંદ્રયાન-3માં આ વખતે ઓર્બિટર નહીં મોકલવામાં આવે

આ વખતે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યૂલ મોકલવામાં આવી રહ્યુ છે

મોડ્યૂલનો અસલી વજન 448.62 કિલોગ્રામ છે

મેસેજ ભારત સુધી પહોંચશે

તેમાં એસ-બૈંડ ટ્રાંપોડર લાગેલા છે

મોડ્યૂલની ઉંમર 3થી 6 મહિનાની અનુમાનિત