ઈસરોએ મોટી સફળતા હાંસલ કરી

ઈસરોએ મોટી સફળતા હાંસલ કરી

વિક્રમ લેન્ડર  ચંદ્રથી 100 કિમી દૂર

પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલને અલગ કર્યું

આ યાન 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું

ચંદ્રની સપાટીનું ઇન-સીટુ રાસાયણિક વિશ્લેષણ કરશે

ચંદ્રાયન 3 મિશને સેમી ફાઇનલ પરીક્ષા પાસ કરી

વિશ્વની નજર  વિક્રમ અને પ્રજ્ઞાન પર

હવે ફાઇનલની  રાહ જોવાઈ રહી છે