કેટલીક આદતો બની શકે નબળી યાદશક્તિનું કારણ
આજકાલ નાની ઉંમરમાં પણ થઇ રહી છે અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી બિમારીઓ
સવારનો નાસ્તો ન કરવાની આદત નબળી યાદશક્તિની ભેટ આપશે
વધુ પડતુ ગળ્યુ ખાવાની આદત કે રિફાઇન્ડ શુગરનું વધુ પડતુ સેવન
જંકફુડનુ વધુ પડતુ સેવન અને કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત
પૂરતી ઉંઘ ન લેવી, 9 કલાકથી ઓછી ઉંઘ બિમારીઓ લાવશે
હેડ ફોન પર મોટા અવાજે ગીતો સાંભળવા
માઉથવોશના ઉપયોગ પહેલા સાવધાનીઃ નહિતર ઓરલ કેન્સરનો ખતરો