સાવધાન ! મહાઆફત હવે જખૌથી માત્ર 80 કી.મી દુર

125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા

વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધ્યું

ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી પણ કરવામા આવી

વાવાઝોડાને લઈને રાજ્યનું વહિવટી તંત્ર સહિત પોલીસ તંત્ર એલર્ટ પર

વાવાઝોડું 6 km પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું

 ગુજરાતમાં વિવિધ સ્થળોએ 15 જહાજો તૈયાર રાખ્યા