ઓરલ હેલ્થ સુધારશે ઈલાઈચી, ચાવવાથી મળશે સાત ફાયદા

પાચન એન્ઝાઈમ સક્રિય થશે અને ભોજન સરળતાથી પચી જશે

મોંના બેક્ટેરિયાને ખતમ કરીને વાસ દૂર કરશે, શ્વાસને ફ્રેશ રાખશે

તેમા રહેલા એન્ટિઓક્સિડન્ટ મેટાબોલિઝમ વધારશે, ચરબી જમા થતા રોકશે

ઈલાઈચીના એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ શરદી-ખાંસીમાં રાહત આપશે

તણાવ ઘટાડીને મૂડને બહેતર બનાવવામાં મદદ કરશે

કોલેસ્ટ્રોલના સ્તર અને બીપીને નિયંત્રિત કરશે, હાર્ટની બીમારીનો ખતરો ઘટાડશે

ત્વચાને સ્વસ્થ રાખશે, ખીલ અને ચહેરા પરના ડાઘ ઓછા કરશે