કેલ્શિયમથી ભરપૂર દુધ આપી શકે છે આ બીમારીની ભેટ, ચેતજો
દુધ કેલ્શિયમથી ભરપૂર ડ્રિંક, બનાવે છે હાડકાને મજબૂત
દુધ કેલ્શિયમથી ભરપૂર ડ્રિંક, બનાવે છે હાડકાને મજબૂત
દૂધ છે પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, ખનિજ, વિટામીન બી 12 અને ડી નો ભંડાર
વધુ દુધ પીવાથી આંતરડામાં સોજો આવી શકે છે, થાક અનુભવી શકો છો
વધુ દુધ પીવાથી પેટ ફુલે છે અને પાચન સાથે જોડાયેલી તકલીફો થાય છે
દુધ સ્કિન એલર્જીનું કારણ બની શકે છે. યાદશક્તિ પર પડી શકે છે અસર
એક દિવસમાં 3 કપથી વધુ દુધ ન પીશો. દહીં, પનીર જેવા ડેરી ફુડ ખાઇ શકો છો
રક્ષાબંધનમાં રાખડી બાંધવાનું શુભ મુહુર્ત આ રહ્યુ