ચંદ્રયાન-3ની સફળતા માટે દેશમાં પ્રાર્થના અને ઉજવણીનો માહોલ

સુદર્શન સેન્ડ આર્ટ ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પુરીના બીચ પર ઈસરોના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની સેન્ડ આર્ટ બનાવી

સ્કૂલની વિદ્યાર્થીનીઓએ તેમના ચહેરા પર રંગ લગાવીને ચંદ્રયાન-3ના પ્રી-સોફ્ટ લેન્ડિંગની ઉજવણી કરી

ચેન્નાઈની એવરવિન સ્કૂલના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3ના પ્રી-સોફ્ટ લેન્ડિંગની ચંદ્રની આકૃતિ બનાવીને ઉજવણી કરી

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સંગમ ખાતે ચંદ્રયાન-3ના સફળતા માટે શુભેચ્છા પાઠવતા રેતીથી આકૃતિઓ બનાવી

ભારતીય ત્રિરંગાના રંગોમાં એક વ્યક્તિ અમદાવાદમાં ISROના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના ઉતરાણ પહેલા અટલ બ્રિજ પાસે ધ્વજ લહેરાવ્યો

વારાણસીમાં ચંદ્રની સપાટી પર ઈસરોના મિશન ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરવામાં આવી

અસ્સી ઘાટ પર લખેલા 'ચંદ્રયાન'ના રૂપમાં માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા

બિહારના બસ્તર જિલ્લામાં ઈસરોના ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પૂજારીઓ અને લોકોએ પ્રાર્થના કરી