અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈ મોટા ખુલાસા 

19મીની મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થાર ગાડી અને ટ્રકનો અકસ્માત થયો હતો

લોકોને હવામાં ઉછાળ્તા  9 લોકોના કરુણ મોત નિપજ્યા 

અકસ્માતની ઘટના અંગે જેગુઆર કંપનીએ રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો 

19મીની મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થાર ગાડી અને ટ્રકનો અકસ્માત થયો હતો

જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે તથ્યએ ટોળાને જોઈને બ્રેક મારવાને બદલે માત્ર એક્સિલેટર પરથી પગ જ હટાવ્યો હતો.

બ્રિજ ચડતી વખતે ગાડીની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક હતી

લોકને ટક્કર મારતી જગુઆર કારના કાચ ફૂટ્યા સેન્સર એક્ટિવ થઈ ગયા હતા 

 300 ફૂટ દૂર જઈને આ જેગુઆર કાર લોક થઈ ગઈ હતી.

 જેગુઆરમાં થયેલું નુકસાન માત્ર માનવબોડી સાથે ભટકાવવાથી થયાનું રિપોર્ટમાં સાબિત થયું છે

જેગુઆર કંપનીનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટ સમાન હોવાનું સામે પણ આવ્યું છે