'મારો કચરો ગાયબ થઈ ગયો' બ્લેક આઉટફિટ માટે ટ્રોલ થઈ ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે

એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે એક ઈવેન્ટ દરમિયાન બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો

જ્યાં અભિનેત્રી આ લુકમાં અદભૂત લાગી રહી હતી

 અભિનેત્રી ભૂમિ પેડનેકરના આ ડ્રેસની તુલના કચરાપેટીની પોલીથીન સાથે કરી

ભૂમિ પેડનેકરની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ

તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ઓયે મેરી ડસ્ટબિન કી પન્ની કૌન લે ગયા

 બીજાએ લખ્યું ઘરમાં પોલિથીનના કવર કેવી રીતે ખતમ થઈ ગયા?

ત્રીજા યૂઝરે લખ્યું  - ન તો એક્ટિંગ, ન ચહેરો, માત્ર દાંત મોટા છે, તો ચોથા યુઝરે લખ્યું છે 'મારો કચરો ગાયબ થઈ ગયો છે.'