ભૂમિ પેડનેકર "The star of social media"એ ઈન્સ્ટાગ્રામ પર વધારી ગરમી

ભૂમિ પેડનેકરની સુંદરતા જોઈને ફેન્સે કહ્યું ‘પ્રિન્સેસ વાઈબ્સ’જોવો ફોટો 

ભૂમિ પેડનેકરે ફિલ્મોમાં જબરદસ્ત રોલ કરીને ફેન્સમાં એક અલગ ઓળખ ઉભી કરી છે

અભિનેત્રી દર વખતે નવી સ્ટાઈલ રજૂ કરીને ફેશન ગોલ સેટ કરે છે

ભૂમિએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટા પર શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે

ભૂમિનો મેકઅપ ખૂબ જ સિમ્પલ કરવામાં આવ્યો છે જેના લીધે તે વધુ સુંદર લાગી રહી છે 

એક્ટ્રેસે તેના સિઝલિંગ ફોટોશૂટને શેર કરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે

ભૂમિએ તેની ગ્લેમ બ્યુટીથી રેડ કાર્પેટ પર આગ લગાવી