ભૂમિ પેડનેકર તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી, જોવો ફોટો
બોયફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર ગઈ ભૂમિ પેડનેકર
યુઝર્સે કહ્યું- 'તે દીપક કલાલ છે'
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં
ગઈકાલે રાત્રે અભિનેત્રીનો બોયફ્રેન્ડ યશ કટારિયા સાથેનો થયો વીડિયો વાયરલ
ચાર મહિના પહેલા,લિપ-લોકિંગનો પણ વીડિયો થયો હતો વાયરલ
ફોરએવર યંગ દેખાવા માટે અપનાવો ચાર ગોલ્ડન રુલ્સ