બેંગલુરુ મૈસુર હાઈવેની એક ઝલક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ગાટન
અંત્યત આધુનિક સુવિધાથી સજ છે બેંગલુરુ મૈસુર હાઈવે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ મૈસુર હાઈવે સામાન્ય જનતા માટે મુકશે ખુલ્લો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચએ એટલે રવિવારના રોજ કરશે ઉદ્ગાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બેંગલુરુ મૈસુર હાઈવે કર્ણાટકના વિકાસમાં મહતવપૂર્ણ યોગ્દાન આપશે.
બેંગલુરુ મૈસુર હાઈવે પ્રોજેક્ટ એ રાષ્ટ્રીય રાજમાર્ગ-275 નો એક ભાગ છે
આ પ્રોજેક્ટમાં 4 રેલ ઓવરબ્રિજ અને 9 મહત્વપૂર્ણ પુલ પણ બનાવામાં આવશે
બેંગલુરુ મૈસુર હાઈવે પ્રોજેક્ટ એ કુલ 118 કિલોમીટર લાંબો છે
આ સિવાય 40 નાના પુલ અને 89 અન્ડરપાસ અને ઓવરપાસ ના વિકાસ કાર્યો પણ સામેલ છે.
આ પ્રોજેક્ટને પૂરો કરવા પાછળ સરકારે 8480 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે
અંત્યત આધુનિક સુવિધાથી સજ છે બેંગલુરુ મૈસુર હાઈવે
આ બેંગલુરુ મૈસુર હાઈવે ખુલ્લો મુક્યા બાદ બેંગ્લોર અને મૈસુરના લોકોને ટ્રાફિક તેમજ ઘણી સુવિધા પ્રાપ્ત થશે.
આ બેંગલુરુ મૈસુર હાઈવે બે શહેરો વચ્ચે 3 કલાક થી અંતર ઘટાડી ને 75 મિનીટ થઇ જશે.
વધુ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો