શિયાાળાની ઋતુમાં કાચી હળદર ખાવાથી કોલેસ્ટ્રોલ રહેશે નિયંત્રિત

કાચી હળદરમાં કેન્સર સામે લડવાના ગુણધર્મો છે

હળદરમાં બળતરા અટકાવવાની વિશેષતા છે

કાચી હળદર ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરે છે 

હળદરમાં લિપોપોલિસેકરાઇડ નામનું તત્વ હોય છે

રોજ હળદરના ઉપયોગથી શરીરમાં કોલેસ્ટરોલ સીરમનું પ્રમાણ ઓછું રહે છે

કાચી હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે

આ ઉપરાંત હળદરમાં સૌંદર્યનો પણ ગુણ રહેલો છે