દાડમનું જ્યૂસ પીવાના ફાયદા હાર્ટથી લઈને વેઈટ કન્ટ્રોલ સુધી

 પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, વિટામીન સી, પોટેશિયમ, ફોસ્ફરસનો ભંડાર

રોજ જ્યૂસ પીવાથી થશે પાચનતંત્ર મજબૂત

એનીમિયાથી મળશે રાહત, હીમોગ્લોબિનની માત્રા વધશે

હાર્ટ માટે ફાયદાકારક, હ્રદયની ધમનીઓ પરનો સોજો ઘટાડશે

આપશે ગ્લોઈંગ સ્કીનની ભેટ, પ્રદુષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવશે