કોર્ન સ્ટાર્ચ ખાતા હો તો ચેતી જજો, થશે ભયંકર નુકશાન

સૂપને ઘટ્ટ બનાવવા કે સબ્જીની ગ્રેવીને થિક કરવા વપરાય છે કોર્ન સ્ટાર્ચ

સફેદ રંગનો આ પાવડર રસોઈની સુંદરતા ભલે વધારતો હોય, પરંતુ હાર્મફુલ

કોર્ન સ્ટાર્સ હોય છે ખૂબ જ પ્રોસેસ્ડ, એક કપ સ્ટાર્ચમાં 490 કેલરી અને 12 ગ્રામ કાર્બ્સ

ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ હોવાથી વધી શકે છે બ્લડ શુગર, ડાયાબિટીસનો ખતરો

કોર્ન સ્ટાર્ચ બને છે તો મકાઈના લોટમાંથી, પરંતુ પ્રોસેસિંગના લીધે ન્યુટ્રિશન ખતમ થાય છે

રિફાઈન્ડ ફૂડના કારણે વધતુ ટ્રાઈગ્લિસરાઈડ હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, હાર્ટ ફેલિયરનો ખતરો વધારે છે

સતત કોર્ન સ્ટાર્ચ વાળી વસ્તુઓ ખાવાથી વેઈટ ગેઈન થઈ શકે છે