પ્રમુખસ્વામી શતાબ્દી મોહત્સવ બાળકોથી લઈને વડીલો તમામના આકર્ષણનું કેન્દ્ર છે બાળનગરી

જુઓ બાળનગરની અદ્ભૂત વ્યવસ્થાની એક ઝલક

મહંતસ્વામીએ બાળકો માટે ખાસ બનાવડાવી લંડનની ચોકલેટ

બાળકોના અભ્યાસ માટે ખાસ વિષયોના શિક્ષકોની વ્યવસ્થા 

કેરટેકરથી લઈ બાળકોના મનને સમજી શકે તેવા ડૉક્ટરોની પણ સુવિધા

બાળકોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના તેમની ભાષામાં મહંત સ્વામીએ આપ્યા જવાબો

વિશિષ્ટ રીતે અપાયેલા જવાબોના સંકલનની એક પુસ્તિકા કરાઈ તૈયાર