આ કારણોથી સ્ત્રીઓમાં બેકપેઇનની સમસ્યા વધુ જોવા મળે છે
પ્રેગનન્સી કે પિરિયડ્સ દરમિયાન બેકપેઇનની સમસ્યા વધુ જોવા મળે છે
સ્ત્રીઓ મેનોપોઝની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે તેને કમર દર્દ શરૂ થઇ જાય છે.
હેલ્ધી લાઇફસ્ટાઇલ ન હોવાથી પણ બેકપેઇનો દુખાવો સહેન કરવો પડે છે.
એસ્ટ્રોજનની કમીના કારણે પ્રી મેનોપોઝનો અનુભવ હોવાથી પણ બેકપેઇનો દુખાવો થાય છે
ભારતમાં સ્કુબા ડાઇવિંગ માટે તમારે સાત સ્થળોની મુલાકાત લેવી જોઈએ