ફેટી લીવરની સમસ્યા હોય તો આ ફૂડને કરો અવોઈડ

લીવર શરીરના તમામ ટોક્સિન બહાર કાઢે છે, ફેટી લીવર જીવલેણ સાબિત થાય છે

તમારા ખોરાકમાં સોડિયમનું પ્રમાણ ઘટાડો, કોઈ પણ વસ્તુમાં સોલ્ટ ન નાંખો

ફ્રાઈડ ખોરાકને અવોઈડ કરો, તેમાં હોય છે ફેટ અને શુગર

દારૂ ફેટી લીવરનું કારણ બની શકે છે

ફેટી લીવર હોય તો કોઈ પણ પ્રકારની શુગર ઘટાડો, ભલે તે ફળોનો રસ કેમ ન હોય

રિફાઈન્ડ કાર્બ્સ એટલે કે પાસ્તા, સફેદ બ્રેડથી બચો

ફેટી લીવરમાં માખણ, ઘી પણ ન ખાવ

સાબૂત અનાજ, ક્વિનોઆ, ઘઉંની રોટી, ઓલિવ ઓઈલ, કોલ્ડ-પ્રેસ્ડ ઓઈલનો ઉપયોગ કરો