વરસાદમાં આ હેલ્ધી વસ્તુઓ ચાખવાથી પણ રહેજો દૂર
વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર શાકભાજી ચોમાસામાં હેલ્થ માટે બેકાર
ભેજ વધવાના કારણે રોજ ખવાતા શાક-ફળોમાં વધે છે બેક્ટેરિયા, ઈન્ફેક્શન અને પાચનની સમસ્યા થઈ શકે
રીંગણ ખાવાથી વધે છે પેટમાં ગેસ અને બળતરા, શાકના છોડમાં થાય છે ફંગસ
લીલા શાકભાજીમાં વધુ ભેજ હોઈ તેમાં બેક્ટેરિયા ઉદ્ભવી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ઈંફેક્શન કરી શકે
અંકુરિત અનાજ ખાવાથી બચો, ફણગાયેલા અનાજમાં ફંગસ થાય છે, બીમાર પડાય છે
મશરૂમ ભેજવાળા વાતાવરણમાં ઉગતું હોવાના કારણે તેમાં ખતરનાક બેક્ટેરિયા લાગી શકે છે
કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે લસણ આપશે અનેક ફાયદા