શું તમે પણ મોનસુન ડિપ્રેશનના શિકાર નથી ને? જાણો લક્ષણો

વરસાદ ઠંડક લાવે છે, જે અમુક લોકો માટે ખુશીઓનું નહીં ઉદાસીનું કારણ બને છે

મોનસુન ડિપ્રેશન એક માનસિક સ્થિતિ, વ્યક્તિને હતાશા, ઉદાસી અને થાક લાગે છે

સતત ઉદાસ રહો છો અને કોઈ વાત ખુશી નથી આપતી

આખો દિવસ થાક જેવું લાગે છે અને ઉર્જા રહેતી નથી, કોઈ કામમાં મન લાગતું નથી

વધારે ઊંઘ આવે છે અથવા તો બિલકુલ ઊંઘ આવતી નથી

આળસ અનુભવાય છે, ભૂખ વધારે લાગે છે અથવા લાગતી નથી

નાની નાની વાત પર ગુસ્સે થાવ છો અને ચીડાઈ જાવ છો