તમારા બાળકો પણ સ્ક્રીન પર વધુ સમય વીતાવે છે? કરો કન્ટ્રોલ

ટીવી કે મોબાઈલથી દૂર રહેવું અશક્ય, પરંતુ સ્ક્રીન પર વધુ સમય વીતાવવો છે જોખમી

સતત બેસી રહેવાથી મેદસ્વીતા, આળસ, હ્રદયની બીમારીઓ વધી શકે

બાળકોના સ્ક્રીન ટાઈમને નિયંત્રિત કરો, સમય મર્યાદા નક્કી કરો

બાળકોને બહાર રમવા માટે પ્રેરિત કરો, તેમની એનર્જીનો બીજે ઉપયોગ કરાવો

રચનાત્મક પ્રવૃતિઓમાં સામેલ કરો, પેઈન્ટિંગ, મ્યુઝિક, ડાન્સ જેવી એક્ટિવિટી કરાવો