મેદસ્વી છો? એક મહિનામાં પડશે ફર્ક, ફોલો કરો આ ટિપ્સ

હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો, પોષકતત્વોથી ભરપૂર આહાર લો

એવો આહાર લો જે તમારા વજનને કન્ટ્રોલમાં રાખવામાં કરે મદદ

ડાયેટમાં સૌથી પહેલા સ્પ્રાઉટ્સ સામેલ કરો.  મગ, ચણા, સોયાબીનનો ઉપયોગ કરી શકો

રાતે પાણીમાં પલાળેલા મેથી દાણા પાણી સાથે ખાઈ જાવ

નાસ્તામાં ઈંડા સામેલ કરો, તમે ક્રેવિંગથી બચી શકશો અને શરીરને પોષણ પણ મળશે

ફળ શરીરને ડિટોક્સ કરશે અને તેમાંથી મળશે ભરપૂર વિટામીન્સ

દલિયા વજન ઘટાડવામાં મદદ કરશે. ભરપૂર શાકભાજી નાંખીને ઓછા તેલમાં તેની ખીચડી બનાવો