મૂડ ખરાબ છે? તો તરત ખાવ આ વસ્તુઓ, ફટાફટ થશે અસર

મૂડ ખરાબ હોવાના હોઈ શકે છે અલગ અલગ કારણ

ખાણીપીણીની કેટલીક વસ્તુઓ ચોક્કસ તમારો મૂડ કરશે બુસ્ટ

સૂકો મેવો બદામ, કાજુ, અખરોટ અને પિસ્તા સેરોટોનિન હોર્મોન વધારશે અને મૂડ સુધારશે

ડાર્ક ચોકોલેટ છે બેસ્ટ વે, ડિપ્રેશનના લક્ષણોને પણ ઘટાડશે

કેળામાં ટ્રિપ્ટોફેનની માત્રા વધુ, તે પણ હેપી હોર્મોન વધારી મૂડ સુધારશે

ઓટ્સ ખાવાથી એનર્જી ધીમે ધીમે વધશે, મૂડ બગડશે નહિ

પાલકમાં ફોલેટ, વિટામીન બી, જે મુડને નિયંત્રિત કરશે

પાલક ન્યુરોટ્રાન્સમીટર, સેરોટોનિન અને ડોપામાઈન જેવા મૂડને નિયંત્રિત કરતા હોર્મોન વધારશે