સફરજન છે પોષક તત્વોથી ભરપૂર ફ્રુટ

તેમાં પ્રોટીન, ફાઈબર, આયરનની માત્રા વધુ

સફરજન ખાવાથી ઈમ્યુનિટી થાય છે મજબૂત

સફરજન ખાલી પેટ ખાવાથી ફાયદાની સાથે નુકશાન પણ થાય છે

વધુ ફાઈબરના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે

ગેસ અને એસિડિટી હોય તો ખાલી પેટે ન ખાવા સફરજન

ખાલી પેટે ખાવાથી કેટલાકને ચહેરા પર ફોલ્લીઓ થઈ શકે છે

ખાલી પેટ ખાવાથી બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે