AMTS,BRTS બસ ભાડામાં વધારો કરાયો

ન્યુનત્તમ 5 અને મહત્તમ 30 રુ.ભાડુ રહેશે

મનપસંદ પાસનો દર 35 થી વધી 45 થયો 

વિદ્યાર્થી પાસના 300 થી વધી 400 કરાયા

છોકરીઓના પાસના 300 થી વધી 350

 ત્રિમાસિક પાસના 2000 થી વધી 2500

માસિક મનપસંદ પાસના 750 થી વધી 1000 

નવા ભાડું 1 જૂલાઇથી લાગુ થશે