આંબળાની સીઝન શરૂઃ ખૂબ ખાઈ લો, થશે અનેક લાભ

આંબળા વિટામીન સીથી ભરપૂર, શરદી-ખાંસીથી બચાવે છે

પાચન એન્ઝાઈમને સક્રિય કરશે, પાચનક્રિયાને બહેતર બનાવશે

સ્કીનને ફ્રી રેડિકલ્સથી મુક્ત કરીને હેલ્ધી અને ચમકદાર બનાવશે

આંખોની રોશની વધારશે, મોતિયા જેવી તકલીફ દૂર રહેશે

વાળને મજબૂત બનાવશે, વાળ ખરતા રોકશે, કાળા અને ચમકદાર બનાવશે

આંબળાનું જ્યુસ, મુરબ્બો, ચૂર્ણ કે અથાણું ખાઈ શકો