પાચન સુધારવા સાથે આ પણ ફાયદો આપશે અજમો
અજમો પાચન એન્ઝાઈમને સક્રિય કરીને બ્લોટિંગ, ગેસ કે અપચામાં આપશે રાહત
અજમામાં એન્ટિસેપ્ટિક ગુણ, શરદી-ખાંસી અને ગળાનો દુઃખાવો મટાડશે
અજમામાં એન્ટિઓક્સિડન્ટ, શરીરને ફ્રિ રેડિકલ્સથી બચાવશે
નિયમિત સેવનથી ઈમ્યુનિટી મજબૂત થશે, તાવથી બચી શકશો
ચયાપચય વધારશે, ચરબી બળવાની પ્રક્રિયા તેજ કરશે, ભૂખ-વજન ઘટાડશે
વરિયાળીની ચા વજન ઘટાડવામાં મદદ કરશે