ટાઇટેનીક જોવા ગયેલા તમામ લોકોના મોત

18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી

2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો

લગભગ 2 દિવસથી ટાઈટેનીકનો કાટમાળ જોવા ગયેલી સબમરીન આખરે મળી

પાંચ લોકોના કરૂણ મોત

 કાટમાળ મળ્યા બાદ નિષ્ણાતોની ટીમે તપાસ શરૂ