ઝરા હટકે જરા બચકે 2 તારીખે થશે રિલીઝ, પ્રમોશનની જોવો આ તસ્વીરો

તેઓએ સોમ્યા ઔર કપિલ કી ડેટ નાઇટની મુલાકાત લીધી

તેઓ સોમવારે IPL મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા

સારા અલી ખાન અને વિકી કૌશલે 'તેરે વાસ્તે' ગીત લૉન્ચ કરતા પહેલા રાજસ્થાનમાં પ્રમોશનની શરૂઆત કરી

સારા અલી ખાન અને વિકી કૌશલ પ્રમોશન માટે લખનઉ પહોંચ્યા, મંદિરમાં પૂજા કરી

ગુલાબી સાડી પહેરી,સારાએ  મહાકાલેશ્વર મંદિરની પરંપરા નિભાવી મહાકાલના લીધા આશીર્વાદ