મેચમાં જોવા મળ્યું કઈક એવુંકે જે જોઇને ફૂટબોલ પ્રેમીઓ પણ જોઇને થઇ ગયા આશ્ચર્યચકિત

લિયોનલ મેસ્સી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો મેચ દરમ્યાન સાથે જોવા મળ્યા

ત્યારે લિયોનલ મેસ્સી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો વચ્ચેનો વીડિઓ થયો વાઈરલ

વીડિયો થયો વાઈરલ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી ઓલ ઈલેવનની કમાન સંભાળી રહ્યો હતો

ક્રિસ્ટિયાનોએ ગોલ કરીને પોતાનો જાદુ ચલાવ્યો

સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું