અમદાવાદમાં વધુ એક કાર અકસ્માતની ઘટના

આનંદનગરમાં કારચાલકે સર્જ્યો અકસ્માત

ટેમ્પો, કાર અને રીક્ષાને મારી ટકકર

એક પછી એક કાર અકસ્માતની ઘટનાઓ વધી

અકસ્માતમાં 4 લોકોને  ઈજા પહોંચી

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા

પોલીસે કાર ચાલકને  ઝડપી પાડ્યો