25 ઉંમર પછી દરેક છોકરી ખાવાનુ શરુ કરી દે આ વસ્તુઓ, હેલ્થ રહેશે મસ્ત

ડાયટમાં એ વસ્તુઓ સામેલ કરો જેના લીધે હોર્મોન્સ બેલેન્સ રહે

કાર્બોહાઇડ્રેડ એનર્જીનો પ્રાઇમરી સોર્સઃ હોલ ગ્રેન, ઓટ્સ, હોલ વ્હીટ પાસ્તા ખાઇ શકો

હેલ્ઘી ફેટ્સ છે જરૂરીઃ અખરોટ, નટ્સ, ઓલિવ ઓઇલ, બદામ ખાસ ખાજો

પ્રોટીન છે ખૂબ જરૂરીઃ ઇંડા, પનીર , દાળ, સોયાચંકથી થશે હાડકા મજબૂત

આયરન રિચ ફુડ લોઃ આંબળા, પાલક, બીટ, દાડમનું સેવન કરો

ફાઇબરથી ડાઇજેશન મજબૂત બનશેઃ લીલા શાકભાજી કે સલાડ ખાવ