અવનીત કૌરના ફોટા જોઇને ચાહકોના દિલ થયા ધક ધક

તેની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ તાજેતરમાં રિલીઝ થઈ હતી. બંનેની જોડીને દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો હતો.

અવનીત કૌર લાગી રહી છે ખુબ હોટ

અવનીત કૌરએ પહેર્યો વાદળી રંગનો વન પીસ ડ્રેસ 

અવનીત કૌરના ફોટા થયા વાઈરલ

અવનીત કૌરએ એક જાણીતી ટેલિવિઝન અભિનેત્રી રહી ચુકી છે

અવનીત કૌર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ જોવા મળે છે

અવનીત કૌરના ઈન્સ્ટાગ્રામ પર 32.8 મિલિયન ફોલોઅર છે