એલોવેરા જેલના ફાયદા તો જોયા, હવે નુકશાન પણ જાણી લો

ચહેરાને ક્લીન કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ થાય છે

એન્ટીબેક્ટેરિયલ, એન્ટી વાઇરલ અને એન્ટી સેપ્ટિક ગુણો સ્કિનને બનાવે છે સુંદર

આરોગ્ય અને સુંદરતા બંને માટે છે ફાયદાકારક

એલોવેરાનો વધુ પડતો ઉપયોગ છે નુકશાનકારક

એલોવેરાના સેવનથી પેટની કે સ્કીનની એલર્જી થઇ શકે છે

તેમાં રહેલા લેક્સેટિવના કારણે ડિહાઇડ્રેશન પણ થઇ શકે છે

ડાયાબિટીસમાં ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન  વઘતા લો બ્લડ શુગર થઇ શકે છે

હ્રદયના ધબકારા અનિયમિત બની શકે છે

પિમ્પલ્સ હોયે તેણે ન યુઝ કરવી એલોવેરા જેલ, ખંજવાળની સમસ્યા પણ થઇ શકે છે