ઠંડુ અને ગરમ પાણી મિકસ કરીને પીવાના ફાયદા અને ગેરફાયદા 

ગરમ પાણીમાં ઠંડુ પાણી મિક્સને પીવાથી મેટાબોલિઝમ સુધરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરશે

ગરમ પાણીની સાથે ઠંડુ પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવામાં મદદ મળશે 

ઠંડુ પાણી મગજના જ્ઞાનતંતુઓને સંકુચિત કરી શકે છે તો ગરમ પાણી બ્લડ કલો વધારે છે. તેમના કોમ્બિનેશનથી માથાના દુખાવામાં રાહત મળશે 

કેટલાક લોકોને ઠંડુ-ગરમ પાણી મિક્સ કરી પીવાથી પાચનની સમસ્યા થઈ શકે છે, તેનાથી ગેસ્ટ્રિકની સમસ્યા થઈ શકશે 

ઠંડુ-ગરમ પાણી મિક્સ કરવાથી નર્વસ સિસ્ટમ પર નકારાત્મક અસર કરી શકે છે, જે મગજમાં અવ્યવસ્થા પેદા કરી શકે છે

વધુ પડતું ઠંડુ અને ગરમ પાણી પીવાથી પણ દાંતની સેન્સીટીવીટી વધી શકે છે