અદિતિએ કેમેરાની સામે આપ્યા એકથી એક પોઝ

અદિતિ રાવ હૈદરી તેના સુંદર અંદાજથી ફેન્સને કર્યા ઘાયલ

ફેન્સ તેના આ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે

અદિતિ રાવ હૈદરી ઇન્સ્ટાગ્રામ પર  9.8 મિલિયન ફોલોઅર છે