અભિનેત્રી રેખા તેમના દમદાર અભિનય માટે પ્રખ્યાત

રેખા તેમની સ્ટાઈલિશ સ્ટાઈલ માટે પણ છે જાણીતા 

Myntra એ AIની મદદથી બનાવેલી કેટલીક સુંદર તસવીરો કરી  શેર 

આ તસવીરમાં  રેખા બાર્બી તરીકે દેખાયા 

રેખા બાર્બી તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે

રેખાની આ તસવીરોએ ફ્રેન્સને ખુશ કરી દીધા