આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા જોવા મળ્યા સાથે
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા
અભિનેત્રી પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મુંબઈમાં જોવા મળી હતી.