મંકીપોક્સ બાદ ફેલાયો નવો વાયરસ, અમેરિકામાં 8000થી વધુ કેસ, જાણો લક્ષણો અને સારવાર

આ દિવસોમાં દુનિયામાં બે પ્રકારના વાયરસનો ડર છે. એક મંકીપોક્સ અને બીજું ઓરોપોક વાયરસ

તે એક વાયરલ ચેપ છે, જે મિજ અથવા મચ્છરના કરડવાથી ફેલાય છે

આ વાયરસમાં માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સાંધામાં જકડાઈ અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતાથી પીડાશે 

ગંભીર કિસ્સાઓમાં, તે મેનિન્જાઇટિસનું કારણ બની શકે છે, એટલે કે મગજમાં સોજો 

કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અને ઓરોપોચ વાયરસથી સંક્રમિત થાય તો મૃત બાળક જન્મી શકે

ઓરોપોચ વાયરસને મટાડવા માટે એસિટામિનોફેન દવા લક્ષણોને ઘટાડશે

વાયરસથી બચવા  ફુલ-બાંયના કપડાં પહેરો. લાંબી પેન્ટ, ફુલ બાંયના શર્ટ અને મોજાં પહેરો

વાસણમાં પાણી જમા થયું હોય તો કાઢી નાખો. ઘરની આસપાસના નાળાઓની નિયમિત સફાઈ રાખો