700 કરોડના ખર્ચે બનેલા અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરની ઝલક
અબુધાબીના પહેલા હિન્દુ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. 27 એકરમાં ફેલાયેલું આ મંદિર BAPS સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે
BAPS દ્વારા બનાવવામાં આવેલ આ હિન્દુ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે
2015માં વડાપ્રધાન મોદીની ખાડી દેશની બે દિવસીય મુલાકાત દરમિયાન UAEએ અબુ ધાબીમાં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી હતી
વડાપ્રધાન મોદીએ મંદિરના નિર્માણ માટે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો
PM મોદીએ મંદિર બનાવવાના નિર્ણય માટે 125 કરોડ ભારતીયો વતી UAE નેતૃત્વનો આભાર માન્યો
અબુધાબી ઉપરાંત દુનિયાભરમાં ફેલાયેલાં BAPS મંદિરો તમે જોયાં છે? અહીં જૂઓ