8 મહિનાની ગર્ભવતી દીપિકા પાદુકોણે બદલ્યો પોતાનો લુક, ફેન્સ થયા ક્રેઝી 

દીપિકા પાદુકોણ 8 મહિનાની ગર્ભવતી છે અને તૈયાર છે પ્રથમ બાળકનું સ્વાગત કરવા 

તાજેતરમાં અભિનેત્રીએ તેના હેરકટ કર્યા છે જેથી ચાહકો થઈ રહ્યા છે દિવાના 

દીપિકા પીળા અને સફેદ પટ્ટાવાળી શર્ટ પહેરેલી જોવા મળે છે, તેના સ્ટાઇલિશ વાળને હળવા સોનેરી હાઇલાઇટ્સ કર્યા છે 

 તેના ચળકતા વાળની ​​ચમક સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેમાં તે દેખાઈ રહી છે સુંદર

ક્યુટ બેબી બમ્પ સાથે ન્યુ સ્ટાઇલિશ લુક સાથે દિપીકા લાગી બેસ્ટ હિરોઈન