49 વર્ષની મલાઈકા અરોરાએ ઇન્ટરનેટ પર લગાવી આગ

અર્જુન કપૂર સાથે જોવા મળી મલાઈકા અરોરા

મલાઈકા અરોરાએ ફોટાઓની શ્રેણી શેર કરી

પોસ્ટને કેપ્શન આપ્યું Bringing sexy back …????????.

મલાઈકા અરોરા જોવા મળી મેટાલિક પેન્ટસૂટમાં

અર્જુન કપૂર સાથે જોવા મળી મલાઈકા અરોરા

અર્જુન કપૂર સાથે #styleiconawards માં  જોવા મળી મલાઈકા અરોરા

મલાઈકા અરોરા એ બ્લેક ડ્રેસમાં આત્મવિશ્વાસથી ચાલતી વખતે રેડ કાર્પેટ પર ધૂમ મચાવી

મલાઈકા અરોરાના ઇન્સ્ટાગ્રામ પર 17.5 મિલિયન ફોલોઅર છે