કચ્છમાં 24 કલાકમાં 34 પ્રસૂતાઓની પ્રસૂતિ કરાવાઇ

વહીવટીતંત્ર દ્વારા 552 પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

જેમાંથી 382 પ્રસુતાઓની ગઈકાલે સફળતાપૂર્વક ડિલિવરી થઈ ગઈ

જિલ્લા કલેકટરના આદેશ મુજબ તમામ સગર્ભા માતાઓની વન ટુ વન મેપિંગ કરાઈ

સલામતી માટે P.H.C, C.H.C. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરાઈ

અંજાર તાલુકામાં 6, અબડાસામાં 3, મુન્દ્રામાં 2, માંડવીમાં 5, ગાંધીધામમાં 2, ભચાઉમાં 9, લખપતમાં 7 બાળકોનો જન્મ થયો

તારીખ 11 થી 15 સગર્ભા સ્ત્રીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી