શુગર ફ્રીના નામે ઝેર સમાન છે આ વસ્તુઓ

ખાંડને અવોઇડ કરવા માટે છેલ્લા ઘણા સમયથી વધ્યો આર્ટિફિશિયલ સ્વીટનરનો ટ્રેન્ડ

કૃત્રિમ મીઠાસ ખાંડ કરતા પણ ખતરનાક અને અનહેલ્ધી

સુગર ફ્રીની ગોળીઓને મીઠુ ઝેર કહેવામાં કંઇ જ ખોટુ નથી

આર્ટિફિશિયલ સ્વીટનર્સ રેગ્યુલર સુગર કરતા 200 ગણા વધુ મીઠા

ડાયટ કોક-પેપ્સી, પેક્ડ સ્નેક્સ- જ્યુસ, ડેઝર્ટ્સ ચોકલેટ, યોગર્ટ, ચ્યુઇંગમ કરો અવોઇડ