દિવાળી પર ડાયાબિટીસના દર્દી ખાઈ શકશે આ મીઠાઈ
તહેવારોની સીઝન મીઠાઈઓ વગર અધુરી લાગે
ડાયાબિટીસના દર્દીઓ નિરાશ ન થાય, નેચરલ સ્વીટ્સનો ઓપ્શન પસંદ કરે
અંજીરની બરફી ઘરે બનાવો, ગળપણ માટે મધ એડ કરો
બેસનના લડ્ડૂમાં ખાંડના બદલે ગોળનો પ્રયોગ કરો
ગાજર મળવા લાગ્યા છે, ગોળ નાંખી સરસ ગાજરનો હલવો બનાવો
મખાનાની ખીર ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ, ડ્રાયફ્રુટ્સ એડ કરો
સફરજનનો હલવો બનાવો, તેમાં મધ કે ગોળ નાંખી શકો છો
ચાલો ઈકોફ્રેન્ડલી દિવાળી ઉજવીએ